________________
एकमपि तु जिनवचनाट्, यस्मान्निर्वाहकं पदं भवति । થયો ચાન તા:, સામાવિશ્વમાત્રવાઃ ॥૨૭॥
પ
.
तस्मात् तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं ग्राह्यं धार्यं च वाच्यं च ॥ २८ ॥ न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो निश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ॥ २९ ॥ પૃથ્વીને ખેચવાતે ઈચ્છે છે, ભુજાએ વડે સમુદ્ર તરવાને ઈચ્છે છે, #ભની અણીથી સમુદ્રને માપવાની ઈચ્છા રાખે છે, આકાશમાં ચંદ્રને એળ ગવાતી ઇચ્છા રાખે છે, હાથથી મેરુપર્યંતને કપાવવાને ઈચ્છે છે, ગતિથી પવનને જીતવાને ઈચ્છે છે, સ્વયંભૂરમણ સમુદ્રને પીવાની ઈચ્છા રાખે છે, ખદ્યોતના તેજથી સૂર્યને પરાભવ કવાને ઈચ્છે છે. (અહીં “ મેાહના યેગે' એ શબ્દો દરેક વાકષ સાથે જોડવા.)
"
(૨૭–૨૮) જિનપ્રવચનનું એક પણ પદ ઉત્તરેત્તર જ્ઞાન પ્રાપ્તિ દ્વારા સંસારથી તારનારું બને છે. કેવળ ‘સામાયિક' પદથી અનતકાળમાં અનતા જીવા સિદ્ધ થયા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. આથી આગમ ઉપર વિશ્વાસ રાખીને સક્ષેપથી કે વિસ્તારથી ગ્રહેણ કરેલું જિનવચન જ કલ્યાણકારી છે એવી શ્રદ્ધા પૂર્વક જિનવચન ગ્રહણ કરવું ( =જિનવચનનું ચિંતનાદિ કરવુ'), અને અન્યને કહેવુ.
Jain Education International
(૨૯) હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને લાભ થાય જ એવેશ નિયમ નથી. પણ અનુગ્રહ બુદ્ધિથી કહેનારને ઉપદેશકને તે
અવશ્ય લાભ થાય છે.
१. एकमपि पदं, किं पुनरियान् सप्तपदार्थसंग्रह इति तुशब्दो विशेषयति, जिनवचनादित्यवच्छेदे पञ्चमी, यथा समूहाच्छुक्लं प्रकाशते । यस्मादिति कारणे पञ्चमी ।
For Private & Personal Use Only
www.jainelibrary.org