________________
વિવેચકન વિવેચન
..
પ્રસ્તુત વિવેચનમાં તરવાથૅ ભાષ્યના ઘણા ખરા પદાર્થાનું સ્પષ્ટીકરણુ કર્યું છે. મારી દષ્ટિએ ભાષ્યના જે પદાર્થોં તત્ત્વાના પ્રાથમિક કે મધ્યમ અભ્યાસીઓને વધારે સ્ટીન પડે તેવા લાગ્યા અને એ પદાર્થૉને વિવેચનમાં ન લેવાથી સૂત્રના વિષયને સમજવામાં વાંધે પશુ ન જણાયે તે પદાર્થોં આમાં લીધા નથી. આ સિવાયના ભાષ્યના લગભગ બધા પદાર્થĒનું મારી શક્તિ મુજબ સ્પષ્ટીકરણ કર્યુ છે. તથા તે તે સૂત્રના વિષયની વિશેષ સમજૂતી આપવા ભાષ્યમાં ન હાય તે વિષયે પણ કંથ, વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથાના આધારે અહી લીધા છે. આમાં ઉપદેશાત્મક વિવેચન જેટલું લખાય તેટલું ઓછું છે. છતાં પદાર્થાને જ વિશેષ સમજાવવાના ઈરાદો હાવાથી બે ત્રણ સ્થળે સામાન્ય ઉપદેશ સિવાય કાંય ઉપદેશાત્મક લખાણ લખ્યું નથી.
ગ્રંથ છપાયા પહેલાં અને પછી પણ મહેસાણા પાઠશાલાના પ્રધાન પ્રાધ્યાપક પડિત વય શ્રી પુખરાજજી અમી ચંદ્રજીએ સંપૂર્ણ ગ્રંથનુ કાળજીથી સ ંશાધન કર્યુ છે. પદાર્થ ની હૃષ્ટિએ રહી ગયેલી ક્ષતિઓ અહીં' પાછળના ભાગમાં આર્થિક સ્પષ્ટીકરણ વિભાગમાં આપવામાં આવી છે. આ સિવાય બીજી ક્ષતિ જણાય તે એ તરફ મારું લક્ષ્ય દરવા વાંચકાને નમ્ર વિન ંતિ કરુ` છુ.. વાંચકા આ વિનતિના સ્વીકાર કરી મને પ્રોત્સાહન માપશે એવી આશા રાખુ’ છું. સહુ કાઈ આ ગ્રંથના પઠન-પાઠન અદિથી સ્વ-પરનું શ્રેય સાધે એ જ પરમ શુભેચ્છા,
સુનિ રાજશેખર વિજયજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org