________________
પ૦૬
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર
સ્થાવર દાક
ત્રસ દશકમાં ત્રસ આદિને જે અર્થ છે તેનાથી વિપરીત અર્થ અનુક્રમે સ્થાવર આદિને છે. જેમકે–ત્રસના અર્થથી સ્થાવરને અર્થ વિપરીત છે. બાદરના અર્થથી સૂમને અર્થ વિપરીત છે.
(૧) સ્થાવર–જેનાથી જીવ ઈરછા થવા છતાં અન્યત્ર ન જઈ શકે છે. (૨) સૂમ-જેનાથી સૂક્ષમ (આંખેથી ન દેખી શકાય તેવા) શરીરની પ્રાપ્તિ થાય તે. (૩) અપર્યાપ્ત- જેનાથી સ્વપ્રાગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય તે. (૪) સાધારણું શરીર–જેનાથી અનંત જી વચ્ચે એક-સાધારણ (સર્વ સામાન્ય એક) શરીર પ્રાપ્ત થાય તે. (૫) અસ્થિર–જેનાથી કહ્યું, જીભ વગેરે અસ્થિર અંગે પ્રાપ્ત થાય છે તે. (૬) અશુભ-જેનાથી નાભિથી નીચેના અશુભ અવશ્ય મળે . નાભિથી નીચેના અવયવે લોકમાં અશુભ ગણાય છે. આથી કઈ પગ વગેરે લગાડે તે તેના ઉપર ગુસ્સે થાય છે. (૭) દુર્ભાગ–જેનાથી જીવ ઉપકાર કરવા છતાં અપ્રિય બને છે. (૮) દુઃસ્વર–જેનાથી સ્વર કઠોર (કાનને અપ્રિય બને તે) મળે તે. (૯) અનદેયજેનાથી યુક્તિયુક્ત અને સુંદર શૈલીથી કહેવા છતાં વચન ઉપાદેય ન બને તે. (૧૦) અયશ-જેનાથી પરેપકાર આદિ સારાં કાર્યો કરવા છતાં યશ-કીતિ ન મળે તે.
આ પ્રમાણે નામ કર્મના ૯૩ ભેદનું વર્ણન પૂર્ણ થયું. આ ૩ ભેમાં ૧૦ બંધન ઉમેરવામાં આવે તે
અશુભ થાય છે. (૭) જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org