________________
૫૨૨
શ્રી તવાથધિગમ સૂત્ર. વિહાગતિ નામ કર્મ. જેમકે-ઊંટ, શિયાળ વગેરેની ગતિ અશુભ હોય છે.
પ્રશ્ન –અહીં વિહાગતિને ભાવાર્થ તે ગતિ કરવી એ છે. એટલે અહીં વિહાયસ શબ્દ ન લખવામાં આવે અને જે કર્મના ઉદયથી શુભ ગતિ થાય તે શુભ ગતિનામ કર્મ અને અશુભ ગતિ થાય તે અશુભ ગતિનામ કમ એ પ્રમાણે અર્થ કરવામાં કઈ જાતને વાંધો આવતે નથી. આથી અહીં વિહાયમ્ શબ્દને ઉલ્લેખ કરવાની જરૂર ન હોવા છતાં તેને ઉલેખ કેમ કરવામાં આવ્યા છે? ઉત્તર-ચૌદ પિંડ પ્રકૃતિઓમાં ગતિ નામ કર્મ પણ છે. એટલે જે અહીં વિહાયસ્ શબ્દ ન લખવામાં આવે તે ગતિ નામ કમ બે થાય. આથી પિંડપ્રકૃતિમાં આવેલ ગતિ નામ કમને જુદું બતાવવા ગતિની સાથે વિહાયસ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ તે જે કર્મના ઉદયથી જીવ શુભ ગતિ-ચાલ કરી શકે તે શુભ વિહગતિ અને અશુભ ગતિ–ચાલ કરી શકે તે અશુભ વિહાગતિ એ જ છે.
આઠ પ્રત્યેક પ્રકૃતિઓ (૧) પરાઘાત–જેનાથી જીવ અન્યથી પરાભવ ન. પામે, અથવા પિતાનાથી અધિક બળવાનને પણ પોતે પરાભવ કરી શકે, તે પરાઘાત નામ કમ. (૨) ઉચ્છવાસજેનાથી છવ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે તે ઉછૂવાસ નામકર્મ. (૩) આત૫-જેનાથી શરીર શીત હેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org