SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો અધ્યાય ૪૯૫ પ્રકૃતિબંધના ઉત્તરભેદેની સંખ્યાઝ-નવદુષ્ટાવિંશતિ-ત-દ્ધિવારિદ્ધિ-પન્નમેલા થામણ ૮-દ્દા જ્ઞાનાવરણ વગેરે આઠ મૂળ પ્રકૃતિના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨, અને ૫ ભેદ છે. કુલ ૯૭ ભેદે છે [૬] જ્ઞાનાવરણ પ્રકૃતિના પાંચ ભેદે– મરઘાટીના ૮-ળા મતિ આદિ પાંચ જ્ઞાનના પાંચ આવરણે જ્ઞાનાવરણના પાંચ ભેદે છે. અર્થાત્ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એમ જ્ઞાનાવરણના પાંચ ભેદે છે. (૧) મતિજ્ઞાનને રેકે તે મતિજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૨) શ્રુતજ્ઞાનને રોકે તે શ્રુતજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૩) અવધિજ્ઞાનને રોકે તે અવિધજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૪) મન:પર્યજ્ઞાનને રોકે તે મન ૫ર્યજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૫) કેવલજ્ઞાનને રોકે તે કેવલજ્ઞાનાવરણ પ્રકૃતિ. [૭] દશનાવરણ પ્રકૃતિના ભેદचक्षुरचक्षुरवधिकेवलानां निद्रा-निद्रानिद्रा-प्रचलापचलाप्रचला-स्त्यानद्धिवेदनीयानि च ॥८-८॥ ૧. મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનનું સ્વરૂપે પ્રથમ અધ્યાયના નવમા સત્રથી વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy