________________
શ્રી તત્ત્વાર્થાધિગમ પુત્ર
(૫) મૃત્યુન્તોન-લીધેલા નિયમને ( ધ્વદિશાના પ્રમાણને ) ભૂલી જવું-ખરાબર યાદ .ન રાખવુ. દિશાના પ્રમાણને ભૂલી ગયા પછી ધારેલ પ્રમાણુથી દૂર ન જવા છતાં અતિચાર લાગે. જેમ કે ૫૦ માઈલ ધાર્યો છે કે ૧૦૦ માઈલ એમ શંકા થવાથી કદાચ ૫૦ ધાર્યાં હુંશે તે આગળ જઈશુ તા નિયમના ભંગ થશે એમ વિચારી ૫૦ માઈલથી આગળ ન જાય તે પણ અતિચાર લાગે. કારણ કે કાઈ પણ નિયમનું ખરાખર પાલન નિયમને યાદ રાખવાથી થાય છે. ૧ એટલે નિયમને ભૂલી જવું' એ અતિચાર છે.ર
૪૬૦
પ્રશ્ન-જો નિયમને ભૂલી જવું એ અતિચાર છે તે મૃત્યન્તર્ધાન અતિચાર સર્વાં તેને લાગુ પડે છે. તે પછી એની સ તામાં ગણતરી ન કરતાં અહી જ કેમ કરી?
ઉત્તર–દરેક વ્રતના પાંચ અતિચાર ગણાવવાના હૈાવાથી પાંચની સંખ્યા પૂરી કરવા અહીં તેની ગણતરી કરવામાં આવી છે. બાકી આ અતિચાર સત્ર માટે છે. [૨૫]
૧. અવિસ્મૃતિમૂહું ધર્માનુષ્ઠાનમ્-નિયમની સ્મૃતિ નિયમપાલનનું મૂળ છે. પ્રસ્તુતસૂત્રની શ્રી સિદ્ધસેન ગણિની ટીકા )
૨. ધરત્ન પ્રકરણ વગેરે ગ્રંથેામાં મૃત્યન્તર્ધાન અતિચાર અથ આ પ્રમાણે છે-૫૦ યેાજન ધાર્યાં છે કે ૧૦૦ યાજન ? આવા સાયમાં ૫૦ સૈાજનથી દૂર ન જવુ જોઈ એ. જે ૫૦ યેાજનથી આગળ જામ તેા અતિચાર લાગે.
3. अयं चातिबारः सर्वव्रतसाधारणोऽपि पञ्चसंख्याજૂળર્થમત્રોપાત્ત: 1 (શ્રી શ્રાધ્ધપ્રતિક્રમણુ સૂત્રની મ' દીપિકા ટીકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org