________________
૪પ૭
સાતમે અધ્યાય પ્રમાણતિકમ-ગાય વગેરે ચારપગા પ્રાણું ધન છે.
ખા, ઘઉં વગેરે ધાન્ય છે. પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ધન-ધાન્યને સ્વીકાર કર એ ધન-ધાન્ય પ્રમાણતિક્રમ છે. (૪) દાસી-દાસ પ્રમાણુતિકમઅહીં દાસી-દાસ પદથી બપગા (નાકર, ચાકર વગેરે મનુષ્ય અને મયૂર આદિ પક્ષીઓ) પ્રાણું સમજવાં. ધારેલ પ્રમાણથી અધિક નાકર આદિને કે મયૂર–પોપટ આદિ પક્ષીઓને સંગ્રહ કરે. () કુય પ્રમાણુતિકમઅ૫કિંમતવાળી લેતું વગેરે ધાતુઓ, ઘરના ઉપયોગમાં આવતી વસ્તુઓ (રાચ રચીલું વગેરે), કાષ્ઠ, ઘાસ વગેરેને કુખ્યામાં સમાવેશ થાય છે. ધારેલ પ્રમાણુથી અધિક કુષ્યને સંગ્રહ કરવો એ કુખ્ય પ્રમાણતિક્રમ છે.
અહીં ક્ષેત્ર–વાસ્તુ આદિ પચેમાં પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણુથી અધિક ક્ષેત્ર-વાસ્તુ આદિને સ્વીકાર કરવાથી સાક્ષાત્ રીતે તે વ્રતને ભંગ જ થાય છે. પણ એ પાંચમાં અનુક્રમે યેાજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી હૃદયમાં વતરક્ષાના પરિણામ હોવાથી (વ્રત ભંગ ન થવાથી) એ પાંચે અતિચાર રૂપ છે. તે આ પ્રમાણે – વગેરે ચાર પગા પ્રાણીઓને દાસી-દાસ પ્રમાણતિક્રમમાં દાસી-દાસ ૫થી સંગ્રહ કરવામાં આવ્યો છે.
૩. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથમાં અહીં દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણુતિક્રમ અતિયાર છે. તેમાં સર્વ પ્રકારના મનુષ્ય-તિર્યને સંગ્રહ કરવામાં આવ્યો છે. તથા ત્રીજા અતિચારમાં ધનશબ્દથી ગણિમ આદિ ચાર પ્રકારના ધનને સંગ્રહ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org