________________
સાતમા અધ્યાય
૪૫૫ (૪) અનંગકીડા-મૈથુન સેવન માટેના અંગે (–નિ અને પ્રજનન) સિવાયના શરીરના હસ્તાદિ અવયથી ક્રીડા કરવી-કામ સેવન કરવું, અર્થાત્ અસ્વાભાવિક– સૃષ્ટિ વિરુદ્ધ કામ સેવન કરવું. અથવા અનંગ એટલે કામ રાગ. અતિશય કામ રાગ ઉત્પન્ન થાય તેવી અધરચુંબન આદિ કીડા કરવી.
(૫) તીવ્રામાભિનિવેશ–તીવ્ર મેહનીય કામના ઉદયથી (મૈથુન સેવનની) તીવ્ર ઈચ્છાથી મૈથુન સેવન કરવું.
પરસ્ત્રી વિરમણ કે સ્વદારાસંતેષ એ બંને પ્રકારમાંથી ગમે તે રીતે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારનારને મૈથુનસેવનને ત્યાગ છે. પણ આવી અનંગ ક્રીડા કરવાને ત્યાગ નથી. તથા તીવ્ર કામથી મૈથુનસેવનનો સાક્ષાત્ ત્યાગ નથી. આ દૃષ્ટિએ અનંગકીડા અને તીવ્રકામાભિનિવેશ એ બંનેથી વ્રત ભંગ થતું નથી. પણ બ્રહ્મચર્યનું ધ્યેય કામની ઈચ્છાને ઘટાડવાનું છે. આ બંનેમાં એ ધ્યેયનું પાલન થતું નથી. કારણ કે બંનેથી કામ–ભેગની ઈચ્છા વૃદ્ધિ પામે છે. આથી પરમાર્થ દષ્ટિએ આ બંને પ્રકારના કામસેવનને પણ ત્યાગ થઈ ગયે હોવાથી વ્રતભંગ થાય છે. આમ આ બેમાં અપેક્ષાએ વ્રતનો અભંગ અને અપેક્ષાએ ભંગ હોવાથી બંને અતિચાર રૂપ છે. [૨૩]
પાંચમા વ્રતના અતિચારોक्षेत्रवास्तु-हिरण्यसुवर्ण-धनधान्य-दासीदास-कुप्यનાણાતિના ૭-૨ " - -
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org