SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ w સાતમા અધ્યાય ક્રિયાઓને કે સિદ્ધાંતને જેવાથી કે સાંભળવાથી, સમ્યકત્વથી પતિત થવાને સંભવ છે. સમ્યક્ત્વના આ અતિચારે સાધુ અને શ્રાવક બંનેને લાગુ પડે છે. [૧૮] આમાં પ્રથમના ત્રણ અતિચાર ગુપ્ત (બીજા ન જોઈ શકે તેવા) છે, અને છેલ્લા બે અતિચારો પ્રગટ છે, બીજાઓ જોઈ શકે તેવા છે. ૧૨ તેમાં પ્રત્યેક વતના અતિચારોની સંખ્યા વ્રત– પુ પન્ન પથારોમમ્ | ૭-૧૧ | પાંચ અણુવ્રત અને સાત શીલ (૩ ગુણવત અને ૪ શિક્ષાવ્રત)માં દરેકના પાંચ પાંચ અતિચારે ક્રમશઃ નીચે મુજબ છે. [૧૯] પ્રથમ વ્રતના અતિચારોવર--જિજેરા-ડતમારાજા-નાનવિરોબાર ૭-૨૦ || બંધ, વધ, છવિ છેદ, અતિભારાપણું અને અનપાનનિરોધ એ પાંચ અહિંસા (સ્થૂલ પ્રાણતિપાત વિરમણ) વ્રતના અતિચારે છે. ૧. જેમની બુદ્ધિ અપરિપકવ હોય તેવાઓ અન્યના પરિચયથી ભેળવાઈ જાય એ સહજ છે. આથી તે સ્વદર્શનમાં–જૈનદર્શનમાં રહેલા પાસસ્થા આદિ કુસાધુઓની સાથે પણ એક રાત પણું રહેવાને નિષેધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy