SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર ગુણવત-શિક્ષાને નિર્દેશ – હિતેશાંડરર્થઘવિરતિ-સામાજિ-ૌધોવાણી - भोग-परिभोगपरिमाणोऽतिथिसंविभागवतसंपन्नश्च ॥७-१६॥ અગારી વતીને (પાંચ અણુવ્રતે ઉપરાંત) દિગ્વિરતિ, દેશવિરતિ, અનર્થદંડ વિરતિ, પૌષધેપવાસ, ઉપભેગ–પરિભેગ પરિમાણ અને અતિથિસંવિભાગ એ સાત તે પણ હોય છે. આ વ્રતનું સ્વરૂપ તથા ફળ આ પ્રમાણે છે. (૬) દિગ્વિરતિ–પૂર્વ આદિ દશ દિશામાં અમુક હદ સુધી જ જવું, તેની બહાર ન જવું એ પ્રમાણે દરેક દિશામાં ગમનપરિમાણને નિયમ કર તે દિગ્વિતિ. દા. ત. કેઈપણ દિશામાં ૧૦૦૦ માઈલથી દૂર ન જવું. અથવા કઈ પણ દિશામાં ભારતથી બહાર ન જવું. અથવા અમુક અમુક દિશામાં અમુક અમુક દેશથી બહાર ન જવું. આમ ઇચ્છા મુજબ દિશા સંબંધી વિરતિ કરવી તે દિગ્વિતિ. આ વ્રતમાં દિશાનું પરિમાણ નક્કી થતું હોવાથી આ વ્રતને દિફ પરિમાણ વ્રત પણ કહેવામાં આવે છે. ૧. પૂવદિ ચાર દિશા, ચાર વિદિશા, ઉપર અને નીચે એમ કુલ દસ દિશા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy