________________
શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર આ પ્રમાણે અસ્તેય મહાવ્રતના પાલન માટે આ ચારે પ્રકારે અદત્ત વસ્તુને ત્યાગ કર જોઈએ. [૧]
અબ્રહ્મની વ્યાખ્યા
મૈથુનમત્રહ્મ ૭-૨ મિથુન એ અબ્રહ્મ છે.
મિથુન શબ્દ ઉપરથી મૈથુન શબ્દ બન્યું છે. મિથુન એટલે જેડલું. મિથુનની–જેડલાની જે ક્રિયા તે મિથુન એ. મથુન શબ્દને શબ્દાર્થ છે. પણ અહીં આપણે મૈથુન શબ્દને શબ્દાર્થ નહિ, કિન્તુ ભાવાર્થ લેવાનો છે. વેદયથી પુરુષ– સ્ત્રીના સાગથી થતી કામચેષ્ટા મૈથુન છે. પુરુષ–સ્ત્રીના સંગથી થતી કામચેષ્ટા રૂપ મૈથુન અબ્રહ્મ છે.
જેમ પુરુષ અને સ્ત્રીના સંગથી થતી કામચેષ્ટાથી. સ્પર્શ સુખને અનુભવ થાય છે, તેમ પુરુષને અન્ય પુરુષના કે સવહસ્તાદિના સંગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખને અનુભવ થાય છે. તે પ્રમાણે સ્ત્રીને પણ હસ્તાદિના સંગથી કામચેષ્ટાથી સ્પર્શ સુખને અનુભવ થાય છે. એટલે મૈથુન શબ્દને ફલિતાર્થ કામચેષ્ટા છે. કઈ પણ પ્રકારની કામચેષ્ટા એ મૈથુન છે.
જેના પાલનથી અહિંસાદિ આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ, થાય તે બ્રહ્મ. જેના સેવનથી અહિંસા આદિ આધ્યાત્મિક ગુણોનો હાસ કે નાશ થાય તે અબ્રા. કઈ પણ પ્રકારની કામચેષ્ટા રૂપ મૈથુનના સેવનથી અહિંસાદિ ગુણેને ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org