________________
૪૦૦
શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર ગુણથી અધિક છે ઉપર પ્રમાદ એ પ્રમદ ભાવના છે. સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ આદિથી અધિક-મહાન (ઉત્તમ) મહાત્માઓને વંદન, સ્તુતિ, પ્રશંસા, વૈયાવચ્ચ. આદિ કરવાથી પ્રભેદની-માનસિક હર્ષની અભિવ્યક્તિ થાય છે. પ્રમેદભાવના યુક્ત જીવ જ્ઞાનાદિ ગુણોથી અધિક ઉત્તમ ગુણીઓને જોઈને આનંદ પામે છે અને પિતાના એ આનંદને શક્તિ કે સંગે પ્રમાણે યથાયોગ્ય વંદનાદિ કરીને વ્યક્ત કરે છે. ગુણથી અધિકને–મહાનને જોઈને કેસાંભળીને આનંદ ન થાય તથા યથાયોગ્ય વંદનાદિ કરવાનું મન ન થાય તે સમજવું કે હજી પ્રમોદભાવના આવી નથીઅમેદભાવનાના અભાવે અન્યના ગુણોના દર્શનથી કે થવથી સાધકનું હૃદય ઈર્ષ્યા, અસૂયા કે માત્સર્ય રૂપ અગ્નિથી.
૧. અહીં ગુણાધક શબ્દને પિતાનાથી ગુરુથી અધિક એ. અર્થ ન કરતાં ગુણથી અધિક એટલે જ અર્થ કરવો વધારે ઠીક છે. આચાર્યે ઉપાધ્યાય, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વગેરે ગુણી પ્રત્યે પ્રમોદભાવ રાખ જોઈએ. ઉપાધ્યાય વગેરે આચાર્યથી ગુણથી અધિક નથી. એટલે જે ગુણષિક શબ્દને પિતાનાથી ગુણથી અધિક એવો અર્થ કરવામાં આવે તો આચાર્યને ઉપાધ્યાય વગેરે પ્રત્યે પ્રમોદભાવ રાખવાનું રહેતું નથી. તે બરોબર નથી. આચાય વગેરે દરેક સાધકે પોતાનાથી ગુણથી વધુ ગુણ પ્રત્યે પણ પ્રમોદ ભાવ રાખવો જોઈએ. આથી ગુણાધિક શબ્દને ગુણથી અધિક-મહાન (ઉત્તમ) એવો અર્થ કરવો વધારે સંગત છે.
___x परसम्पत्तौ चेतसो व्यारोष इयाँ । गुणेषु તોષssરિજાના શ્રી સિ. સ. ૨-૨-૨૭ સૂ. ની બૃહદવૃત્તિ. પરની (બાહ્ય-અત્યંતર) સંપત્તિ જોઈને ઉત્પન્ન થતા ચિત્તના રાષઅળતરા ઈષ્ય છે. બીજાના ગુણને દેષરૂપે કહેવા એ અસૂયા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org