________________
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ચેથા સૂત્રની ભાવનામાં હિંસાદિ દુઃખનાં કારણ છે એ વિચારણા કરવામાં આવી છે. જ્યારે આ સૂત્રની ભાવનામાં હિંસાદિ પાપ રવયં (દુઃખનાં કારણ હોવાથી અને દુઃખનાં કારણ કર્મનાં કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી) દુઃખ રૂપ જ છે એ વિચારવાનું છે. તથા ચોથા સૂત્રની ભાવનામાં હિંસાદિ પાપે પિતાના દુઃખનાં કારણ છે એ વિચારણાની પ્રધાનતા છે. જ્યારે આ સૂત્રની ભાવનામાં હિંસાદિથી અન્યને પણ દુઃખ થાય છે એ વિચારણની પ્રધાનતા છે. [૫]
મહાતેની સ્થિરતા માટે ચાર ભાવનાઓमैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि सच-गुणाधिक
क्लिश्यमाना-ऽविनयेषु ॥ ७-६॥ મહાવ્રતોને સ્થિર રાખવા સર્વ પ્રાણીઓ પ્રત્યે મિત્રીભાવ, ગુણાધિક જી પ્રત્યે પ્રમેદભાવ, દુઃખી જી ઉપર રુણભાવ અને અવિનીતજી ઉપર માધ્યચ્ય (ઉપેક્ષા) ભાવ રાખવું જોઈએ.
(૧) મિત્રીભાવના -મૈત્રી એટલે જગતના સર્વ જીવે ઉપર હાદિક નેહ(પ્રેમ)ને પરિણામ. અર્થાત્ કઈ પણું જાતના સ્વાર્થ વિના, કઈ પણ જાતના ઉપકારની આશા વિના, નિઃસ્વાર્થભાવે જગતના છ ઉપર પ્રીતિ એ મૈત્રી ૧. ચૈત્રી નવરવાજોપરિણામઃ (0 હરિભદ્રસૂરિની ટીકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org