________________
૩૮૮
શ્રી તત્ત્વાધિગમ સૂત્ર ફી:-સંતોષ આવે છે. જીવન સ્વસ્થ બને છે. મન અનેક ચિંતાઓથી મુક્ત બને છે.
મહાવ્રત-અણુવ્રતમાં અન્ય વિશેષતા-(૧) પાંચે મહાવતેનો સાથે સ્વીકાર કરવાનું હોય છે. અર્થાત્ પિતાની. અનુકૂળતા પ્રમાણે એક બે એમ છૂટા છૂટાં મહાવતે. સ્વીકાર ન થઈ શકે. જ્યારે અણુવ્રતમાં પોતાની અનુકૂળતા. મુજબ એક બે વગેરે અણુવ્રત સ્વીકારી શકે છે. (૨) પાંચ મહાવ્રતમાં મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણે કેટિએ પાપને ત્યાગ કરવામાં આવે છે. હિંસા આદિ મનથી કરવું નહિ, વચનથી કરવું નહિ, કાયાથી પણ કરવું નહિ, એમ મન આદિ ત્રણથી. કરાવવું પણ નહિ, અન્ય કરતો હોય તેનું અનુદન પણ કરવું નહિ. આમ કઈ જાતને અપવાદ વિના પાંચ મહાવ્રતને સ્વીકાર થાય છે. અણુવ્રતમાં પાપને મન, વચન અને કાયાથી કરવાનો અને કરાવવાને ત્યાગ થાય છે, પણ અનુમંદનાનો ત્યાગ થતો નથી. એમાં પણ સંક્ષેપ કર હાય-છૂટ લેવી હોય તે લઈ શકાય છે. પાંચ મહાવતેમાં કોઈ જાતની છૂટ લઈ શકાતી નથી.
દેશથી હિંસાદિ પાપેથી નિવૃત્તિ એ અણુતે કેમ છે એનાં કારણે -(૧) મહાવતની અપેક્ષાએ નાનાં વતે હોવાથી અણુ-નાનાં વતે તે અણુવ્રતે. (૨) ગુણેની અપેક્ષાએ સાધુઓથી ગૃહસ્થ અણુ-નાના હોવાથી અણુનાં-નાનાનાં વતે તે અણુવ્રત. (૩) દેશના સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org