________________
સાતમા અધ્યાય
[ પૂર્વે છઠ્ઠા અધ્યાયના તેરમા સૂત્રમાં થતી શબ્દને પ્રયાગ કરવામાં આવ્યા છે. વ્રત ઉપરથી વ્રતી શબ્દ બન્યો . છે. એટલે વ્રત અને તીનું જ્ઞાન કરાવવું આવશ્યક છે. આથી આ અધ્યાયમાં વ્રતની વ્યાખ્યા, સાધુના તથા શ્રાવકના વ્રતાનું સ્વરૂપ, વ્રતીની વ્યાખ્યા વગેરે જણાવવામાં આવ્યું છે. જીવાદિ સાત તત્ત્વાની અપેક્ષાએ આ અધ્યાયમાં
આ અત્રતત્ત્વનું વર્ણન છે. કારણ કે આમાં વ્રતના અતિચારાનું વર્ણન કરવામાં આવ્યુ છે. વ્રતના અતિચાર આસવરૂપ છે. વ્રતના અતિચારાનુ જ્ઞાન કરાવવા તાનું પણ જ્ઞાન કરાવવુ જોઈએ. આથી આ અધ્યાયમાં વ્રતનું સ્વરૂપ વગેરે જણાવીને આસ્રવરૂપ વ્રતના અતિચારાનું વન કરવામાં આવ્યું છે. ]
વ્રતની વ્યાખ્યાહિંસા-ડવૃત્ત-જ્ઞેયા-ડત્રહ્મ-રિપ્રદેો-વિરતિવ્રતમ્
|| ૭૨ ||
હિસા, અદ્ભુત (-અસત્ય), સ્તેય (-ચેરી) અબ્રહ્મ ( મૈથુન) અને પરિગ્રહ એ પાંચ પાપાને જાણીને શ્રદ્ધાપૂર્વ કે મન, વચન અને કાયાથી એ પાંચ પાપેાથી અટવુ એ વ્રત.૧
૧. હિંસા આદિની વ્યાખ્યા માટે જુઓ આ અધ્યાયમાં સૂત્ર
૮ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org