________________
છઠ્ઠો અધ્યાય માટે ન આવે? દેવે મધ-માંસનું સેવન કરે છે. ઈત્યાદિ રૂપે તેને અવર્ણવાદ દર્શન મેહનીયને આસ્રવ છે.
તદુપરાંત–મિથ્યાત્વને તીવ્ર પરિણામ, ઉમાર્ગ દેશના, ધાર્મિક લેકનાં દૂષણે જેવાં, અસદુ અભિનિવેશ (કદાચ), કુદેવ આદિનું સેવન વગેરે પણ દર્શન મેહનીયના આવે છે. એ આસથી ભવાંતરમાં સદ્ધર્મ ન મળે તેવા કર્મો બંધાય છે.
દુઃખનું મૂળ સંસાર છે. સંસારનું મૂળ દર્શન મેહનીય–મિથ્યાત્વ છે. માટે સાધકે ભૂલે ચૂકે પણ કેવળી આદિને અવર્ણ વાદ ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. દેવ આદિ વિશે બેલતાં પહેલાં ખૂબ જ વિચાર કરવું જોઈએ. કેઈને પણ અવર્ણવાદ પાપ છે. જ્યારે કેવળી આદિનો અવર્ણવાદ મહાપાપ છે. સ્વયં અવર્ણવાદ ન લે, પણ અન્ય બેલે તેમાં હાજી હા કરે, તેનું સાંભળે તે પણ મહાપાપ લાગે. માટે ગમે ત્યારે ગમે તેનું સાંભળવામાં કે વાંચવામાં પણ બહુ જ સાવધગીરી રાખવાની જરૂર છે. [૧૪]
ચારિત્રમેહનીય કર્મના આસોकषायोदयात तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ॥६-१५॥
કષાયના ઉદયથી આત્માના અત્યંત સંક્લિષ્ટ પરિણમે ચારિત્ર મેહનીય કર્મના આસો છે.
સમ્યગ્દશનાદિ ગુણસંપન્ન સાધુઓની કે શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org