________________
ઠ્ઠો અધ્યાય
૩૫
આપનાર અસાતા વેદનીય ક્રમના ક્ષય વગેરે થાય છે. દુઃખથી સથા મુક્ત થવાના ઉપાય પણ આજ છે. જો સમભાવે સહન કરવામાં આવતા દુઃખથી પણ અસાતાવેદનીય કર્મોના બંધ થાય તે। દુઃખના કદી અંત જ ન આવે. કારણુ કે જ્યારે જ્યારે દુઃખ આવશે ત્યારે ત્યારે અસાતાવેદનીય કના બંધ થશે. એ ક ઉદયમાં આવશે ત્યારે પુનઃ દુઃખના અનુભવ અને અસાતાવેદનીય ક`ના અંધ થશે. પુનઃ એ કર્મી ઉદયમાં આવશે ત્યારે પુનઃ દુઃખના અનુભવ અને અસાતાવેદનીય કર્મોના અંધ થશે. આમ ઘટમાળ ચાલ્યા કરશે. પણ તેવું નથી. સમભાવે દુઃખ સહન કરવાથી નવુ અસાતાવેદનીય કમા ન બંધાય, બલ્કે પૂર્વે અંધાયેલ અસાતાવેદનીય ક બની જાય. આથી જેણે સર્વથા દુઃખથી મુક્ત થવું હાય તેણે તપ આદિનું સેવન કરવું જ જોઈ એ. પ્રાયઃ દરેક જીવે પૂર્વ અજ્ઞાન અવસ્થામાં અસાતાવેદનીય કર્મો બાંધેલાં હાય છે. એટલે એકમે ગમે ત્યારે ઉદયમાં આવીને દુઃખ આપવાનાં. એ કમાં કયારે ઉદયમાં આવશે તે આપણે જાણતા નથી. પણ એ કર્માં ઉદયમાં આવશે એ તે નિશ્ચિત છે. હવે જો એ કર્મો ઉદયમાં આવે અને તે વખતે અનિચ્છાએ પણ આપણે દુઃખ ભાગવવું પડશે અને નવાં કર્મ બંધાશે, તે એ કર્માં ઉદયમાં આવે એ પહેલાં જ તપ આદિ દ્વારા એને નાશ શા માટે ન કરવા ? પેાતાની પાસે મૂડી હાવા છતાં દેદારને સ્વયં આપે નહિં, પછી પઠાણી ઉઘરાણી આવે ત્યારે આપે એ કેવા ગણાય ? સમજુ માણસ તા પાસે મૂડી હૈાય તે પઠાણી
?
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org