________________
છઠ્ઠો અધ્યાય
૩૪૯
રાખવાં, ગમે ત્યાં ફેંકી દેવાં, મેલા કપડા સાથે કે શરીર આદિ અશુદ્ધ વસ્તુ સાથે અડાડવાં, ખગલમાં કે ખીસામાં રાખવાં, સાથે રાખી ઝાડા પેશાબ વગેરે કરવુ, એંઠા મુખે. ખેલવું, અક્ષરવાળા પેંડા, કપડાં, સાબુ વગેરેના ઉપયેગ કરવા, કાગળામાં ખાવા વગેરેની વસ્તુઓ ખાંધવી, ખાવુ, કાગળાને ગમે ત્યાં ફેંકી દેવા, પગ લગાડવા, ખાળી નાંખવા, ચરવળા, આઘે, મુહપત્તિ વગેરે સાથે પુસ્તકે અડાડવાં કે રાખવાં વગેરે. ઉક્ત આસ્રવાથી ભવાંતરમાં જ્ઞાન ન ચડે. તેવાં અશુભ કર્મો બ'ધાય છે. આ પ્રમાણે દનગુણને આશ્રયીને પણ સમજી લેવું. અહીં દન એટલે તાત્ત્વિક પદાર્થોની શ્રદ્ધા. વિશિષ્ટ આચાય વગેરે દની છે. વિશિષ્ટ જ્ઞાનના શ્રથા, જિનમંદિર વગેરે દનનાં સાધના છે. ૧[૧૧] અસાતા વેદનીય કના આસ્રવા :
દુઃઘુ-શો –તાપા-ડન-વધ-રિદેવનાભ્યામપરોમચા દ્રવસ્ત્ર | ૬-૨ ॥
દુઃખ, શાક, સંતાપ, આક્રંદન, વધે અને પરિદેવન સ્વયં અનુભવે કે અન્યને કરાવે તથા
WED
१ नवरं दर्शनस्य तत्त्वार्थश्रद्धानलक्षणस्य, दर्श निनां विशिष्टाचार्याणां दर्शनसाधनानां च सम्मत्यादिપુસ્તાનમિત્તિ વાષ્યમ્ । ( શ્રી હરિભદ્રસૂરિ ટીકા ),
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only