________________
છઠ્ઠો અધ્યાય
૩૩૩.
સચમીની સાવદ્ય ક્રિયા. (૫) ઇર્ષ્યાપથ ક્રિયા :–ઈયોપથ આસવમાં કારણ બનનારી ક્રિયા. (૬) કાય ક્રિયા :-દુષ્ટની અન્યના પરાભવ કરવાની ક્રિયા. (૭) અધિકરણ ક્રિયા ઃહિંસાનાં સાધના અનાવવાં, સુધારવાં વગેરે. (૮) પ્રાદેાષિકી ક્રિયા :–ક્રોધાવેશથી થતી ક્રિયા. (૯) પારિતાપિકી ક્રિયા :–અન્યને કે સ્વને પરિતાપ-સંતાપ થાય તેવી ક્રિયા. (૧૦) પ્રાણાતિપાત ક્રિયા ઃ-સ્વના કે પરના પ્રાણના નાશ કરનારી ક્રિયા. (૧૧) દશન ક્રિયા :–રાગથી સ્ત્રી આદિનું દન-નિરીક્ષણ કરવું. (૧૨) સ્પશન ક્રિયા :રાગથી સ્ત્રી આદિના સ્પર્શ કરવા. (૧૩) પ્રત્યય ક્રિયાઃ– નવાં ( પૂર્વ નહિ થયેલાં ) શસ્ત્રા શેાધીને બનાવવાં. (૧૪) સમન્તાનુપાત ક્રિયા :-જ્યાં મનુષ્ય પશુ વગેરેનું ગમનાગમન થતું હોય ત્યાં મલ-મૂત્ર આદિ અશુચિ પદાર્થોના ત્યાગ કરવા. (૧૫) અનાભાગ ક્રિયા -જોયા વિના અને પ્રમાન કર્યા વિના વસ્તુ મૂકવી. (૧૬) સ્વહસ્ત ક્રિયા :અન્યનું કાર્ય અભિમાનથી જાતે કરવું. (૧૭) નિસગ ક્રિયા ઃ-પાપકાર્યોંમાં સમ્મતિ આપવી-સ્વીકાર કરવા. (૧૮)વિદારણ ક્રિયા :- અન્યના ગુપ્ત પાપકાની લેાકમાં જાહેરાત કરવી. (૧૯) આનયની ક્રિયા :–સ્વય” પાલન ન કરી શકવાથી શાસ્ત્ર આજ્ઞાથી અન્યથા પ્રરૂષણા કરવી.
૧. ર્યાંપચ ક્રિયા સાંપરયિક આસવમાં કારણુ ન હોવા છતાં, સામાન્મથી આસવના કારણુ તરીકે ૨૫ ક્રિયા પ્રસિદ્ધ હાવાથી અહી તેનું ગ્રહણુ કર્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org