________________
૩૨૯
છઠ્ઠો અધ્યાય
પ્રશ્ન:-શુભગ વખતે જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોને પણ આસવ થાય છે. ઘાતી કર્મે આત્માના ગુણેને રેકનારા હોવાથી અશુભ છે. આથી શુભ યોગથી પુણ્યનો આસવ થાય છે. એમ કહેવું ઠીક નથી. ઉત્તર – શુભગ વખતે જ્ઞાનાવરણીયાદિ અશુભ કર્મોને પણ આસવ થતો હોવા છતાં તેમાં રસ અત્યંત અલ૫ હેવાથી તેનું ફળ નહિવત મળે છે. વસ્તુ હોવા છતાં જે અલ્પ હોય તે નથી એમ કહી શકાય. જેમ કે પાંચ-પચીશ રૂપિયા હોવા છતાં નિધન કહેવાય છે. તેમ પ્રસ્તુતમાં શુભયોગ વખતે બંધાતા જ્ઞાનાવરણીય આદિ કર્મોમાં અ૫ રસ હોવાથી સ્વીકાર્ય કરવા સમર્થ બનતા નથી. આથી અહીં તેને નિષેધ કરે એ જરાય અયોગ્ય નથી. અથવા અહીં પુણ્ય અને પાપને નિર્દેશ અઘાતી કર્મોની અપેક્ષાએ છે. અથવા પૂર્વે કહ્યું તેમ “શુભ યોગથી જ પુણ્યને આસ્રવ થાય છે.” એમ આ સૂત્રને અર્થ કરવાથી શુભ યોગ વખતે થતા જ્ઞાનાવરણીચાદિ ઘાતી કર્મોના આસવને નિષેધ નહિ થાય. શુભયોગ વખતે ઘાતી કર્મોને બંધ, પુણ્ય અને નિર્જરા એ ત્રણે થાય છે. પણ ઘાતી કર્મમાં રસ અતિ મંદ, પુણ્યમાં તીવ્ર રસ અને અધિક નિર્જરા થાય છે. [૩] અશુભયોગ પાપકમને આસવ છે એને નિર્દેશ
ગમ: પત્તા છે – અશુભગ પાપને આસવ છે. હિંસા, ચેરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેની પ્રવૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org