________________
૩૨૬
શ્રી તવાર્થાધિગમ સત્ર
મિશ્ર (૪) અસત્યામૃષા. (૧) સત્ય – સત્ય વચન બોલવું તે. દા. ત. પાપને ત્યાગ કરે જોઈએ વગેરે. (૨) અસત્ય – અસત્ય વચન બેલવું તે. દા. ત. પાપ જેવું જગતમાં છે જ નહિ. (૩) મિશ્ર – ડું સત્ય અને થોડું અસત્ય વચન બલવું તે. દા. ત. સ્ત્રીઓ અને પુરુષ બંને જતાં હોય ત્યારે પુરુષે જાય છે એમ કહેવું વગેરે. અહીં પુરુષ જાય છે તે અંશે સાચું છે. પણ તેમાં સ્ત્રીઓ પણ હોવાથી આ વચન હું પણ છે. આથી આ વચન મિશ્ર-સત્યમૃષા છે. (૪) અસત્યામૃષા :- સાચું પણ નહિ અને હું પણ નહિ તેવું વચન. દા. ત. ગામ જા વગેરે. ચાર મનેયેગા - વચનગના જે ચાર ભેદ છે તે જ ચાર ભેદ માગન છે. અર્થ પણ તે જ છે. માત્ર બેલવાના સ્થાને વિચાર કરે એમ સમજવું. [૧]
આવનું નિરૂપણું –
સમાવઃ || ૬-૨છે. તે (ગ) આસવ છે.
આસવ એટલે કર્મોનું આવવું. જેમ વ્યવહારમાં પ્રાણનું કારણ બનનાર અનને (ઉપચારથી) પ્રાણ કહેવામાં આવે છે તેમ અહીં કર્મોને આવવાના કારણને પણ આસવ કહેવામાં આવે છે. જેમ બારી દ્વારા મકાનમાં કચરો આવે છે તેમ ગ દ્વારા આત્મામાં કામ આવે છે માટે યોગ પણ આસવ છે. જેમ પવનથી આવતી ધૂળ જળથી ભિના કપડામાં એકમેક રૂપે ચૂંટી જાય છે, તેમ પવન રૂપ યેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org