________________
૨૭૦
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર વિપરીત સ્પર્શ ક્ષ. શીત એટલે ઠંડો સ્પર્શ. ઉષ્ણ એટલે ગરમ સ્પર્શ. (૨) રસના પાંચ પ્રકાર છે. તિક્ત, કટુ, કષાય [ સુરે], ખાટું, મધુર. કેટલાક વિદ્વાને ખારા રસ સહિત છ રસ ગણે છે. કેઈ ખારા રસને મધુર રસમાં અંતર્ભાવ કરે છે. જ્યારે કોઈક બે રસના સંસર્ગથી ખારે રસ ઉત્પન્ન થાય છે તેમ કહે છે. (૩) ગંધના સુરભિ અને દુરભિ એમ બે ભેદ છે. ચંદન આદિને ગંધ સુરભિ છે અને લસણ આદિને ગંધ દુરભિ છે. (૩) વર્ણન કૃષ્ણ, નીલ [ લીલે], લાલ, પીત અને શ્વેત એમ પાંચ પ્રકાર છે. [૨૩]
પુદગલેના શબ્દાદિ પરિણામેનું વર્ણનશ-વર્ષ– – –સંસ્થાન-એ-તમછોયા
ડરપોદ્યોતગત | ક–૨૪ પુદગલો શબ્દ, બંધ, સૂમતા, સ્થૂલતા, સંસ્થાન, મેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે, અર્થાત્ શબ્દ આદિ પુદગલનાં પરિણમે છે.
(૧) શબ્દ-શબ્દ પુદ્ગલને પરિણામ છે એ વિષે નીચે મુજબ યુક્તિઓ છે. (૧) વાગતા ઢોલ ઉપર પિસે પડે છે તે અથડાઈને દૂર ફેંકાય છે. (૨) જોરદાર શબ્દ કાને અથડાય તે કાન ફૂટી જાય કે બહેરા થઈ - જાય. (૩) જેમ પથ્થર વગેરેને પર્વતાદિને પ્રતિઘાત થાય છે તેમ શબ્દને પણ કૂપ વગેરેમાં પ્રતિઘાત થાય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org