SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો અધ્યાય ૨૩૫ नारकाणां च द्वितीयादिषु ॥४-४३ ॥ બીજીથી સાતમી નરક સુધીમાં પૂર્વનરકની ઉત્કૃષ્ટ સ્થિતિ પછીના નરકની જઘન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણે નરક જઘન્યસ્થિતિ છે નરક જઘન્યસ્થિતિ નરક જઘન્યસ્થિતિ ૨ ૧ સા. ૪ ૭ સા. ૬ ૧૭ સા. ૩ ૩ સા. ૫ ૧૦ સા. ૭ ૨૨ ! . दशवर्षसहस्राणि प्रथमायाम् ॥४-४४॥ પ્રથમ નરકમાં જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. [૪] મનેy = ૪-૪૫ ભવનપતિ નિકાયના દેવેની પણ જઘન્ય. સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. [૪૫] તરાપ ર છે ૪૬ છે. યંતર નિાયના દેવેની પણ જઘન્યસ્થિતિ, ૧૦ હજાર વર્ષ છે. [૪૬] વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ– परा पल्योपमम् ॥४-४७॥ વ્યંતર દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પ. પમ છે. [૪૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy