SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ભવનપતિ નિકાયના બાકીના ઇદ્રોની–ઉત્તરાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ના પપમ છે. [૩૧] ભવનપતિ નિકાયના ઇદ્રોની સ્થિતિમાં અપવાદ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥४-३२॥ અસુરેન્દ્રોની સ્થિતિ અનુકમે એક સાગરેપસ અને કંઈક અધિક સાગરેપમ છે. દક્ષિણાધિપતિ ચમરની એક સાગરોપમ અને ઉત્તરાર્ધાધિપતિ બલિની કંઈક અધિક એક સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૨] सौधर्मादिषु यथाक्रमम् ॥४-३३॥ - નીચેના સૂત્રોમાં જે સ્થિતિ કહેવાશે તે ક્રમશઃ સાધમ આદિ દેવલોકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૩] સાપરે છે -૩૪ / સૌધર્મ કહપના દેવેની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૪] ગ િર છે ક–રૂપ છે ઈશાન કપના દેવેની કંઈક અધિક બે સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૫] સત સતનામાને –રૂ ૬ . - સનતકુમાર કલપના દેાની સાત સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૩૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy