________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૨૩૦
છે. જે મુનિએની મેાક્ષની સાધના થોડી જ બાકી રહી ગઈ હાય તેઓ આ પાંચ વિમાનમાં ઉત્પન્ન થાય છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવા, જે પૂર્વભવમાં અંતર્મુહૂત જ આયુષ્ય વધારે હોત, અથવા છઠ્ઠના તપ જેટલી નિર્જરા વધારે થઈ હાત, તે સીધા મેાક્ષમાં ચાલ્યા જાત. પણુ ભવિતવ્યતા આદિના મળે થાડી સાધના માકી. રહી જવાથી સર્વાસિદ્ધમાં ઉત્પન્ન થાય છે. [૨૭] તિય ચસજ્ઞાવાળા પ્રાણીઓ—— औपपातिक - मनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ॥४-२८॥ ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જીવા તિય ગ્યાનિ તિય ચ છે.
નારકા અને દેવા ઔપપાતિક છે. નાણ્યું, ધ્રુવે અને મનુષ્યા સિવાયના સઘળા જીવાની તિયÀાનિ (−તિય ઇંચ) સંજ્ઞા છે. શાસ્ત્રમાં જુદી જુદી દૃષ્ટિએ જીવેાના ભિન્ન ભિન્ન ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઇન્દ્રિયની અપેક્ષાએ જીવાના પાંચ ભેદ પડે છે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય અને પચેન્દ્રિય. પચેન્દ્રિય જીવેાના નારક, દૈવ, મનુષ્ય અને તિય ચ એમ ચાર ભેદ છે. નારક, દેવ અને મનુષ્ય સિવાયના સઘળા પાંચેન્દ્રિય જીવે અને એકે'દ્રિયથી ચકરિદ્રિય સુધીના જીવા તિય ચ કહેવાય છે. [૨૮] સ્થિતિના અધિકારસ્થિતિઃ ॥ ૪–૨૦
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org