________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
વ્યંતરનિકાયના આઠ ભેદોનાં નામેા યન્તરા: જિન્નત-વિપુલ-મહોર-માર્ચ-યજ્ઞ-રાક્ષસભૂત-વિશાષા: ।। ૮-૧।।
કિન્નર, કિપુરુષ, મહેારગ, ગાંધ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ પ્રમાણે વ્યતર નિકાયના આઠ ભેશનાં નામે છે.
૨૦૬
વ્યંતરદેવો પ ત, ગુફા, વન વગેરેના વિવિધ આંતરામાં રહેતા હેાવાથી અથવા ભવનપતિ અને જ્યાતિષ્ઠ એ એ નિકાયના આંતરામાં-મધ્યમાં રહેતા હાવાથી વ્યંતર કહેવાય છે. વ્યંતરદેવો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના હજાર ચેાજનમાંથી ઉપર નીચે સે સ યેાજન છેડીને મધ્યના આઠસેા ચેાજન પ્રમાણુ ભાગમાં ઉત્પન્ન થાય છે. પણ તેમને નિવાસ ઊર્ધ્વ, અધેા અને મધ્ય એમ ત્રણે લેાકમાં છે. તેએ -ભવના, નગરા અને આવાસામાં રહે છે. આ દેવો ચકવર્તી આદિ પુણ્યશાળી મનુષ્યાની પણ સેવકની જેમ સેવા કરે છે.
કિન્નર આદિ દરેક ભેદના અવાંતર ભેટ્ઠા પણ છે. વ્યંતરદેવોની ધ્વજામાં કિન્નર આદિજાતિના સૂચક જુદાં જુદાં ચિહ્નો હાય છે. તેમના શરીરના વણુ પણ શ્યામ વગેરે અનેક પ્રકારના હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org