________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ભવનપતિ નિકાયના દેશ ભેદોનાં નામા भवनवासिनोऽसुरनागविद्युत्सुवर्णाग्निवातस्तनितोदधिવ્રુતિ મારા: || ૪-૨૨ ।।
અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુત્રણુ કુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિક્કુમાર, એ પ્રમાણે ભવનપતિ નિકાયના દેશ ભેદાનાં નામેા છે.
૨૦૪
આ અધ્યાયના ત્રીજા સૂત્રમાં ભવનપતિ નિકાયના દશ ભેદ છે, એમ સામાન્યથી પ્રતિપાદન કર્યું હતું. આ સૂત્રમાં દશ ભેટ્ઠાનાં નામ જણાવ્યાં છે.
અસુરકુમારો મોટા ભાગે આવાસેામાં રહે છે, કયારેક ભવનામાં પણ રહે છે. ખાકીના નાગકુમારાદિ નવ પ્રકારના દેવા પ્રાયઃ ભવનામાં જ રહે છે. આવાસા ઢેઢુપ્રમાણ ઊંચા અને સમર્ચારસ હાય છે. આવાસે ચારે ખાજુથી ખુલ્લા હાવાથી મોટા મંડપ જેવા લાગે છે. ભવના મહારથી ગાળ અને અંદર ચાખણિયા હૈાય છે. ભવનાના તળિયા પુષ્પકણિકાના આકારે હાય છે, ભવનાને વિસ્તાર જઘન્યથી જીપ પ્રમાણ, મધ્યમથી સખ્યાતા ચેાજન પ્રમાણ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ચાજન પ્રમાણુ હાય છે.
ભવનપતિ દેવોના મુકુટમાં વિશેષ પ્રકારનાં ચિહ્નો હાય છે. શરીરના વણુ પણ જુદા જુદા હાય છે. વસ્ત્રના વણુ પણ વિવિધ પ્રકારના હેાય છે. આ ત્રણ ખાખતા તથા "ભવનાની સ`ખ્યા અસુરકુમારાદિ દેવામાં નીચે મુજબ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International