________________
ચોથે અધ્યાય
જીવ તત્વનું વર્ણન ચાલે છે. તેમાં ત્રીજા અધ્યાયમાં નારક મનુષ્ય અને તિયાને આશ્રયીને પ્રતિપાદન કર્યું. હવે ચોથા અધ્યાયમાં દેવ સંબંધી અનેક વિષયનું પ્રતિપાદન કરે છે–
દેવાના ભેદઃ
વાચતુર્નિયાઃ -શા દેવે ચાર નિકાયના-પ્રકારના છે.
અહીં નિકાય શબ્દ પ્રકાર-જાતિ અર્થમાં છે. ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક એમ દેવેના ચાર પ્રકાર છે.
રત્નપ્રભા પૃથ્વીનું પિંડ 1 લાખ ૮૦ હજાર એજન છે. તેમાં ઉપર નીચેના એક એક હજાર યોજન છેડેને મધ્યના ૧ લાખ ૭૮ હજાર એજનમાં ભવનપતિ દેના નિવાસે છે. ઉપરના જે એક હજાર જન છેડેલા છે તેમાંથી ઉપરના અને નીચેના સે સો યોજન છોડીને બાકીના આઠ સે એજનમાં વ્યંતર દેવના નિવાસો છે. ઉપરના સે એજનમાંથી ઉપર નીચે દશ દશ જન છોડીને મધ્યના એંશી ચેજનમાં વાણુ વ્યંતર દેવના નિવાસે છે. સમભૂતલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org