________________
ભૂમિકાઓ(–અવસ્થાઓ) છે. એ ભૂમિકાઓનું જૈનશાશ્વેમાં સંક્ષેપથી ચૌદ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. એને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે. ૧ મિથ્યાત્વ + દેશવિરતિ ૧૦ સૂમ-સંપાય ૨ સાસ્વાદન ૬ સર્વવિરતિ પ્રમત્ત ૧૧ ઉપશાંત-મહ ૩ મિશ્ર ૭ અપ્રમત્ત સંવત ૧૨ ક્ષીણ-મોહ ૪ અવિરત- ૮ અપૂર્વકરણ ૧૩ સાગી કેવલી સમ્યગ્દષ્ટિ ૯ અનિવૃત્તિ બાદ સંપાય ૧૪ અગી કેવલી
(૧) મિથ્યાત્વ–આત્મામાં રહેલા ગુણે ઉપર આઠ કર્મોનું આવરણ છે. તેમાં મેહ કર્મનું આવરણ મુખ્ય છે. મોહ કર્મનું આવરણ પ્રબળ હોય તે બાકીના કર્મોનું આવરણ પણ પ્રબળ હોય છે. મેહ કર્મનું આવરણ નિર્બળ હોય તે બાકીના કર્મોનું આવરણ પણ નિર્બળ હોય છે. મેહ કર્મનું આવરણું દૂર થતાં બાકીના કર્મોનું આવરણ અવશ્ય દૂર થાય છે. આમાનું સંસારમાં પરિભ્રમણ મેહ કર્મથી જ થાય છે. મહ કર્મનું આવરણ જેમ જેમ ઘટે છે તેમ તેમ ઉત્થાન-વિકાસ થાય છે. મેહના મુખ્ય બે ભેદ છે. (૧) દર્શન મેહ અને (૨) ચારિત્રમેહદર્શન મેહનું કાર્ય અશુદ્ધ માન્યતા છે. ચારિત્રમેહનું કાર્ય અશુદ્ધ(–હિંસાદિ પાપવાળી) પ્રવૃત્તિ છે. જ્યાં સુધી જીવ શુદ્ધ માન્યતાવાળે
૧. મિથ્યાત્વ. ૨. અવિરતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org