________________
ત્રીજો અધ્યાય
૧૮૩
(૧) જમૂદ્રીપ, (૨) લવણુ સમુદ્ર (૩) ધાતકીખ’ડ (૪) કાલેાધિ સમુદ્ર (૫) પુષ્કરવર દ્વીપ (૬) પુષ્કરાધિ સમુદ્ર (૭) વારૂણીવર દ્વીપ (૮) વારૂણીવર સમુદ્ર (૯) ક્ષીરવર દ્વીપ (૧) ક્ષીરવર સમુદ્ર (૧૧) ધૃતવર દ્વીપ (૧૨) દ્યૂતવર સમુદ્ર (૧૩) ઈતુવર દ્વીપ (૧૪) ઈતુવર સમુદ્ર (૧૫) નંદીશ્વર દ્વીપ (૧૬) નંદીશ્વર સમુદ્ર. સર્વાથી અંતિમ સમુદ્રનું નામ સ્વયંભૂરમણુ છે. સમુદ્રનું પાણી :–લવણુનુ ખારું, કાલેાધિનુ અને પુષ્કરનું જળ જેવું, વારૂણીવરનુ દારૂ જેવુ, ક્ષીરવરનુ દૂધ જેવું, દ્યૂતવરનું ઘી જેવું, સ્વયંભૂરમણનુ જળ જેવુ, બાકીના બધા સમુદ્રોનુ શેરડી જેવુ. [૭]
દ્વીપ સમુદ્રની પહેાળાઈ તથા આકૃતિ :द्विद्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥ ३-८॥ દ્વીપ-સમુદ્રા પૂર્વ પૂના દ્વીપ-સમુદ્રથી બમણા પહેાળા છે. પૂર્વ પૂના દ્વીપ સમુદ્રને વીંટળાઈને રહેલા છે, અને બંગડીના આકારે છે.
સર્વાં પ્રથમ દ્વીપ જેટલા પહેાળા છે તેનાથી તેના પછી આવેલા સમુદ્ર ખમણેા પહેાળા છે. તેનાથી તેના પછી આવેલા દ્વીપ ખમણેા પહેાળા છે. તેનાથી તેના પછી આવેલે સમુદ્ર ખમણે પહેાળા છે. આમ ક્રમશઃ પૂર્વ પૂના દ્વીપ સમુદ્રની પહેાળાઈથી પછી પછીના દ્વીપ-સમુદ્રની પહેાળાઈ ખમણી છે.
જખૂદ્વીપને તેના પછી આવેલા લવણુ સમુદ્ર વીટીને રહેલા છે. એ સમુદ્રને તેના પછી આવેલા ધાતકીખંડ દ્વીપ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org