________________
ત્રીજો અધ્યાય
૧૮૧
નરકનાં કારણેા હૈાતા નથી. સરાગ સંયમ વગેરે દેવગતિના આસવાના અભાવ હાવાથી નારકે મરીને દેવગતિમાં પણુ ઉત્પન્ન ન થાય. નરકમાંથી નીકળી મનુષ્ય કે તિય ચગતિમાં જન્મે છે.
નરકની સાબિતી
પ્રશ્ન :—નરકગતિ પ્રત્યક્ષ દેખાતી નથી તેથી હશે કે નહિ તેની શી ખાતરી ?
ઉત્તર ઃ—નરકગતિ સન ભગવાને પ્રત્યક્ષ છે. આપણને પ્રત્યક્ષ ન હેાવા છતાં યુક્તિથી નરકગતિ સિદ્ધ થઈ શકે છે. નરકતિ ન હોય તે અનેક પ્રશ્નો અણુઉકેલ્યા રહે. જે જીવા હિં'સા આદિ ઘેાર પાપા કરે છે તે જીવે એ પાપાનુ ફળ કયાં ભાગવે ? એનું ફળ મનુષ્યગતિમાં ન મળી શકે. મનુષ્યગતિમાં એક વખત ખૂન કરનારને અને દશ વખત ખૂન કરનારને પણ જેલ કે ફ્રાંસી રૂપ સજા સમાન જ મળે છે. જેણે દશ વખત કે તેથી વધારે વખત ખૂનનું પાપ કર્યુ છે, તેને એક વખત ખૂન કરનારથી વિશેષ ફળ કચારે મળે ? ખીજી વાત. જે ખૂની પકડાતા નથી, અદૃશ્ય રીતે અનેક ખૂન, મારપીટ, લૂંટ-ફાટ, ચારી, વ્યભિચાર વગેરે ઘાર પાપાનું સેવન કરે છે, તેનું ફળ કાણુ આપશે? હેા કે વારવાર મનુષ્યગતિમાં ઉત્પન્ન થઈ ને અનેક પ્રકારની વ્યાધિ વગેરે રૂપે પૂર્વભવના ઘેાર પાપાનું ફળ ભોગવશે. તા પછી. પ્રશ્ન થાય છે કે જે આખી જીંદગી સુધી કેવળ પાપ કરે છે તેને તેનું ફળ તેના પાપને અનુરૂપ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org