________________
ત્રીજો અધ્યાય
૧૭૩.
સદા શાકાતુર રહે છે. અનુભવિક્રિયાઃ–નરકના જીવાને અશુભ નામ કના ઉય હૈાવાથી શુભ ઉત્તર વૈક્રિય શરીર મનાવવા પ્રયત્ન કરે છતાં અશુભ જ મને છે.
પ્રશ્ન :-નરક અને નારક શબ્દમાં અભેદ છે કે એક અથ છે? ઉત્તર ઃ-સામાન્યથી અને શબ્દમાં અભેદ છે. નરક એટલે રત્નપ્રભા આદિ સાત પૃથ્વીએ, અર્થાત્ જીવાને ઉત્પન્ન થવાનુ સ્થાન. નારક એટલે નરકમાં ઉત્પન્ન થતા જીવ. પણ કયારેક નરકના અર્થ આધારમાં આધેયના ઉપચારથી નરકના જીવ પણ થાય છે. આ સૂત્રમાં અશુભ પરિણામનુ વર્ણન યથાયોગ્ય નરક શબ્દના અને અને આશ્રયીને કરવામાં આવ્યું છે. અશુભ લેશ્યા વગેરેનું વન જીવ રૂપ અને આશ્રયીને કરવામાં આવ્યું છે.
પ્રશ્ન :-અશુભતર શબ્દના કર્યેા અર્થ છે?
ઉત્તર :–અશુભતર એટલે નીચે નીચેની નરકમાં વધારે વધારે અશુભ. લૈશ્યા આદિ નીચે નીચેની નરકમાં અધિક અધિક અશુભ હાય છે.
પ્રશ્ન :-અહી નિત્ય શબ્દના શે અ છે? ઉત્તર :–અહીં નિત્ય એટલે નિર ંતર. અશુભ લેશ્યા વગેરે અમુક સમય સુધી હાય, ખાદ નહિં, પુનઃ શરૂ થાય, એમ નહિ; કિન્તુ નિર ંતર હાય છે. [૩] નરકમાં પરસ્પરાદીરિત વેદનાઃ
પરસ્પìટીરતકુકણાઃ || Ž-૪ ||
For Private & Personal Use Only
Jain Education International
—
www.jainelibrary.org