________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
રસઃ—નરકના પદાર્થોના રસ પણ લીમડા આદ્ઘિના રસથી અધિક કડવા હાય છે. સ્પશ : નરકના પદાથૅના સ્પ પશુ અધિક ઉષ્ણ અને વૃશ્ચિક શ આદિથી પણ અધિક પીડા ઉપજાવનાર હાય છે. અગુરુલઘુ—શરીરને અનુરુ— લઘુ પરિણામ પણ અનેક દુઃખાના આશ્રય હૈાવાથી અનિષ્ટઅશુભ હાય છે. શબ્દઃ—હે માતા ! હું પિતા ! અમને છેડાવે ! કષ્ટમાંથી ખેંચાવા ! આવા અનેક પ્રકારના કરુણ શબ્દ સભળાય છે. આ શબ્દો સાંભળવા માત્રથી ત્રાસ ઉત્પન્ન કરે છે.
૧૭૦
(૩) અશુભદેહ ઃ—નરકના જીવાનુ શરીર હુ’ડક સંસ્થાનવાળું હોય છે. શરીરના અવયવેની રચના પ એડાળ હેાય છે. તેમનુ શરીર વૈક્રિય હાવા છતાં દેવાના જેવું શુભ-પવિત્ર નથી હેાતું, કં'તુ મલ-મૂત્ર આદિ અશુભ પદાર્થોથી ભરેલુ હાય છે.શરીરના વણુ અતિશય કૃષ્ણ અને ભય ઉત્પન્ન કરનાર હોય છે.
(૪) અનુભવેદના: નરકના જીવાને ક્ષેત્રસંબંધી, પરસ્પરોઢીરિત અને અસુરાદીરિત ( પરમાધામીકૃત) એમ ત્રણ પ્રકારની વેદના નિર ંતર હૈાય છે. પરસ્પરેાદીરિત અને અસુરાદીરિત વેદનાનું પ્રતિપાદન ચેાથા—પાંચમા સૂત્રમાં છે. એથી અહી ક્ષેત્રસંબંધી વેદનાનું પ્રતિપાદન છે. નરકમાં શીત, ઉષ્ણ, ભૂખ, તૃષા, ખણજ, પરાધીનતા, જ્વર, દાહ, ભય, શાક એ દશ પ્રકારની ક્ષેત્રકૃત-ક્ષેત્રસમધી વેદના છે. શીતવેદનાઃ-નરકમાં સહન કરવી
આ ખ્યાલ આપણને આવે એ માટે
For Private & Personal Use Only
Jain Education International
પડતી ઠંડીના શાસ્ત્રમાં સુંદર
www.jainelibrary.org