SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધ્યાય ૧૩ ઉપર જ ચાલે છે. જીવ કે પુદ્ગલની વક્રગતિ પર પ્રયોગથી જ થાય છે. [૨૭]. સિદ્ધ જીવેની ગતિ – ગોવિદ ગીતા | ૨-૨૮ જીવની-સિદ્ધ થતા જીવની ગતિ સરળ જ હેાય છે. ભવાંતરમાં જતાં સંસારી જીની આજુ અને વક– વળાંકવાળી એમ બંને પ્રકારની ગતિ હોય છે. આ વાત ગ્રંથકાર હવે પછીના સૂત્રમાં કહેશે. આથી અહીં જીવ શબ્દથી સંસારી જ નહિ, કિંતુ સિધ્ધમાન-સિદ્ધ થતા જ સમજવાના છે. [૨૮] સંસારી જીની ગતિ તથા વિગ્રહગતિને કાળઃविग्रहवती च संसारिणः प्राक् चतुभ्यः ॥२-२९॥ સંસારી જીવની વિગ્રહવાળી અને વિગ્રહ– વિનાની એમ બે પ્રકારની ગતિ હોય છે. વિગ્રહવાળી ગતિ ચાર સમય સુધીની હોય છે. સંસારી જ વિગ્રહવાળી–વક્ર અને અવિગ્રહ-સરળ એમ બે પ્રકારની ગતિથી ભવાંતરમાં ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. વકગતિ ત્રણ હોય છે. જ્યારે ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનથી સમશ્રેણિમાં હોય ત્યારે જીવ કઈ જાતના વળાંક વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy