________________
બીજો અધ્યાય
૧૨૫:
ઘટાદિ શબ્દ સાંભળવામાં કે લખેલા લેવામાં અને ઘટાદિ પદાર્થો જોવામાં પ્રથમ ઈદ્રિ દ્વારા મતિજ્ઞાન થાય છે. ત્યારબાદ શ્રુતાનુસારી વા–વાચક ભાવ આદિ મન સંબંધી અવગ્રહાદિ પ્રવર્તે છે. તે અવગ્રહાદિ. શ્રુતજ્ઞાન છે. માટે શ્રુતજ્ઞાનમાં મનની મુખ્યતા છે.
તાત્પર્ય એ આવ્યું કે ઈ દિયે દ્વારા મુખ્યત્વે મતિજ્ઞાન, અને દ્રવ્યશ્રુત થાય છે. જ્યારે મન દ્વારા મતિ અને. ભાવકૃત એ બંને જ્ઞાન થાય છે. અહીં સૂત્રમાં મનને વિષય શ્રુતજ્ઞાન છે એમ કહ્યું તે મુખ્યત્વે ભાવથુતની અપેક્ષાએ છે. કેમકે દ્રવ્યશ્રુત તે પાંચ ઇંદ્રિયને વિષય થઈ શકે છે. ઈંદ્રિયને વિષય કેવળરૂપી પદાર્થો છે. જ્યારે મનને વિષય. રૂપી–અરૂપી સઘળા પદાર્થો છે. [૨]
એક ઇંદ્રિય કેને હેય છે તેનું નિરૂપણ
વાગ્રસ્તાનાવિક છે ૨-૨૨ વાયુ સુધીના જીવોને એક ઇક્રિય હોય છે.
પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, તેઉકાય, વાઉકાય. એ પાંચ પ્રકારના જીવેને એક ઈદ્રિય (સ્પર્શનેંદ્રિય) હોય છે. આથી તેમને એકેન્દ્રિય કહેવામાં આવે છે. [૩] બે, ત્રણ, ચાર અને પાંચ ઈકિયે કોને હોય તેનું
નિરૂપણ कृमि-पिपीलिका-भ्रमर-मनुष्यादीनामेकैकवृद्धानि॥२-२४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org