________________
૧૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂઝ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાન, મતિ, શ્રત, અવધિ એ ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદશન અને અવધિદર્શન એ. ત્રણ દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીથ એ પાંચ લબ્ધિ, સમ્યકત્વ, સર્વવિરતિ, ચરિત્ર અને સંચમાસંયમ રૂપ દેશવિરતિ ચારિત્ર એમ ૧૮ ભેદે ક્ષાપથમિક ભાવના છે.
તે તે કર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશઘાતી સ્પર્ધા કેના ઉદયથી લાપશર્મિક ભાવે પ્રગટ થાય છે એમ સામાન્ય નિયમ છે. પણ નીચેના ભામાં આ નિયમમાં ફેરફાર છે.
(૧) અનંતાનુબંધી કષાયના સર્વથા રસોદયના અભાવથી, મિથ્યાત્વમેહનીય અને મિશ્રમેહનીયન સર્વથા ઉદયાભાવથી તથા સમ્યકત્વમેહનીય રૂપ દર્શન મેહનીયના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી લાપશમિક સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. (૨) ક્ષાપશમિક ચારિત્ર અનંતાનુબંધી આદિ બાર કષાના રદયના સર્વથા અભાવથી પ્રગટ થાય છે. અનંતાનુબંધી આદિ ૧૨ કક્ષાને માત્ર પ્રદેશદય હોય છે. (૩) દેશવિરતિ રૂ૫ ચોપશમભાવમાં આઠ કષાયેના રદયને સર્વથા અભાવ તથા
* ૨૮ પ્રકૃતિની સત્તાવાળાને અનંતાનુબંધી કવાયનો પ્રદેશદય હોય છે એ અપેક્ષાએ અહીં “રસાદયના અભાવથી ” એમ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org