________________
૧૦૪
શ્રી તત્વાર્થાધિગમ સત્ર
વચ્ચે કમેના
> અભાવ રૂપ
કમશઃ દલિક રચના
ઉપશમ
[ ૩ ] સાયિક ભાવના ભેદ શાન-ન-કાન-ઝામ-મોળોમોજવીજ રર-કા
જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભેગ, ઉપભેગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ભેદે ક્ષાયિક ભાવના છે.
જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણયના સર્વથા ક્ષયથી કેવળદર્શન, મેહનીયકર્મના સર્વથા ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, અંતરાય કર્મને સર્વથા ક્ષયથી દાન આદિ પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન –સમ્યગ્દર્શન એટલે તત્વચિ. તત્ત્વચિ માનસિક ભાવ છે. સિદ્ધોને મન હેતું નથી. ચારિત્ર એટલે અશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org