________________
છવ-વિચાર અ
ચિત
દારુણ દુઃખેને નાશ કરનાર અને સંસારસમુદ્રને તાનાર એક જીવદયા જ છે.” ___ एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचण ।।
अहिंसा समयं चेव, एयावन्त वियाणिया ॥ - “જ્ઞાનીઓના કહેવાને સાર એ જ છે કે કોઈપણ જીવની હિંસા કરે નહિ. અહિંસાને જ શાસ્ત્રોમાં કહેલે શાશ્વત ધર્મ સમજે.”
ભારતના અન્ય ત્રાષિ-મહર્ષિઓએ તથા સાધુ-સંતોએ પણ “પ ો મૂઢ હૈ”એ જાહેરાત એકી અવાજે કરેલી છે.
અઢાર પાપસ્થાનકેમાં પ્રાણાતિપાતને પહેલું મૂકવાનું કારણ શું? કારણ એ જ કે તે સહુથી મોટું પાપ છે. પ્રાણાતિપાત એટલે પ્રાણને અતિપાત, જીવહિંસા. પિતાનું હિત ઈચ્છનારે જીવહિંસા છેડવી જ જોઈએ, કારણ કે તે વેરને વધારનારી છે તથા ભારે કર્મબંધન કરાવનારી છે.
કેટલાક કહે છે કે “જીવદયા બહુ સારી વસ્તુ છે, પણ તેનું પાલન તે સાધુ, સંત કે ત્યાગી પુરુષેથી જ થઈ શકે. આપણુથી તેનું પાલન થઈ શકે નહિ.” પરંતુ આમ કહેવું એગ્ય નથી. જે હૃદયમાં દયાના પરિણામ હોય તે જીવદયાનું પાલન ઓછા કે વત્તા અંશે જરૂર થઈ શકે છે. જે ગૃહસ્થથી જીવદયાનું પાલન ન થઈ શસ્તુ હત, તે ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થ-- ધર્મનું નિરૂપણ કરતાં સ્થલ-પ્રાણાતિપાત વિરમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org