________________
પ્રકરણ છે. જીવ-વિચાર અંગે કિંચિત
જે જીવ એ કેરી કલ્પના હેત કે કઈ મનસ્વીને - તુક્કો હતા અને એ નામની કઈ વસ્તુ આ વિશ્વમાં ખરેખર હસ્તી ધરાવતી જ ન હત, તે તેના વિષે વિચાર કરવાનું ભાગ્યે જ વ્યાજબી ગણત. આપણે અસત્ એટલે અવિદ્યમાન વસ્તુઓને વિચાર કરતા નથી, કારણકે તેથી આપણું કઈ પ્રયજન સિદ્ધ થતું નથી. યદિ કેઈ આ પ્રકારને વિચાર કરે અને તેમાં રાચવા લાગે તે આપણે શું કહીએ છીએ? “ભાઈનું જરા ખસ્યું છે એ જ કે કંઈ બીજું?
પરંતુ જીવ એ કેરી કલ્પના નથી, કેઈ મનવીને તુકકો નથી, પણ આગમસિદ્ધ વસ્તુ છે અને તેને યુક્તિ એટલે તર્કશુદ્ધ દલીલ તથા અનુભૂતિ એટલે સર્વ કેઈને સામાન્ય રીતે થતા અનુભવને પૂરેપૂરે ટેકે છે. તાત્પર્ય કે તે એક નક્કર હકીક્ત (Solid fact) હેઈને તેના સ્વરૂપ પર વિચાર થયેલે છે.
કેઈએમ કહેતું હોય કે “જીવ તે નજરે દેખાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org