________________
જીવ-વિચાર-પ્રકાશિકા
સદુપયોગ અને દુરુપયેગમાં વિવેકની જરૂર પડે છે. અને તે આત્માથીને જ યથાર્થરૂપે પ્રાપ્ત થાય છે. તેઓ પેાતાના નાના કે મોટા સ્વાર્થ માટે વિજ્ઞાનના કદી દુ3પયોગ કરતા નથી, પરંતુ જેઆ અનાત્મવાદી છે, પુણ્યપાપમાં માનતા નથી અને જેનુ મુખ્ય ધ્યેય પણ ભાગવિલાસ છે, તેના હાથમાં વિજ્ઞાનનુ હથિયાર સલામત નથી. તેઓ નાના સ્વાર્થ માટે પણ તેને ઊપયોગ કરવાના અને તેમાં લાખા-ક્રોડા-અખજો જીવાની હિંસા થઈ જાય, તેની પરવા કરવાના નિહ.
ર
દારૂડિયાના હાથમાં દારૂના ખાટલે આપીએ અને કહીએ કે તારે માત્ર આ ખાટલે જોઈને રાજી થવાનું છે, પણ તેના ઉપયોગ કરવાના નથી, તે એ બની શકે ખરૂ ? અથવા ભૂખ્યા માણસની આગળ વિવિધ વાનીઓ ભરેલા થાળ મૂકીએ અને તેને માત્ર ટગર ટગર જોવાનુ' જ કહીએ તો એ બની શકવાનું ખરૂ ? જો એના ઉત્તર ‘ના’ માં હોય તા વિજ્ઞાનનું પણુ તેમજ સમજવાનુ છે. આજે વિજ્ઞાનના દાર અનધિકારી લેાકેાના હાથમાં આવી ગયા છે, એટલે તેને ઘણા જ દુરુપયોગ થઈ રહ્યો છે અને હિંસાનું પ્રમાણ એક્દમ વધી ગયું છે.
આજે ઘણા લોકો આધુનિક વિજ્ઞાનથી પ્રભાવિત થઈ અયા છે અને વિજ્ઞાન કહે તે જ સાચું, ખાકી ધુ ખાટુ એમ માનવા તથા કહેવા લાગ્યા છે. આ ઢાકાને અમે શુ હીએ ? જો અંધશ્રદ્ધા ધર્મના ક્ષેત્રમાં ઇચ્છવા ચેગ્ય નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org