________________
જીવ-વિચાર-પ્રકાશિકા
ચરણ—કરણાનુયાગમાં વધારે મહત્તા દ્રવ્યાનુયોગની છે, કારણ કે ષડૂદ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના આત્મવાદ, કર્મવાદ, પુરુષાવાદ તથા મેક્ષવાદમાં પ્રવેશ થઈ શક્તા નથી. જીવનું લક્ષણુ, જીવના ભેદો વગેરે પણ દ્રવ્યાનુચૈગને જ આધીન છે.
૧
વમાન યુગના એક સમર્થ ચિંતક કહે છે કે ‘ આત્માનું વિશિષ્ટ કલ્યાણુ સાધવાનું સમર્થ સાધન કોઈ હાય તા તે દ્રવ્યાનુયાગની વિચારણા છે. જ્યાં સુધી આત્માએ એ વિચારણા કરી નથી, અથવા કરી છે તે સ્થિર થઈ નથી, ત્યાં સુધી ચારિત્રની આરાધના વિશિષ્ટ કુલ આપી શકતી નથી. ચરણુ-કરણ એટલે ચારિત્રની આરાધના. તેનું વિશિષ્ટ કુલ કેવલજ્ઞાન છે. તે પ્રાપ્ત કરવા માટે શુકલ ધ્યાન જોઈએ. શુકલ ધ્યાન ધ્યાતા આત્મા દ્રવ્યાનુયોગની વિચારણા કરે. જેને દ્રવ્યાનુયાગની વિચારણા ન હાય, તે આત્મા શુકલ ધ્યાન માટે સમ અની શકે નહિ.”૧
ન્યાયવિશારદ—ચાયાચાય "મહાપાધ્યાય શ્રી યશે— વિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહ્યું છે કે शुद्ध આહારાક્રિક તનુયેાગ, મોટા હીએ દ્રવ્ય-અનુયોગ.
શુદ્ધ આહાર-પાણી વાપરવા, વિધિ પૂર્વક નિયમિત ૧. દ્રવ્ય-ગુણુ–પર્યાયના રાસ પર પં. શ્રી (વમાનમાં આચાય શ્રી), હ્યુરન્ધરવિજયજી મહારાજનું વિવેચન પૃષ્ઠ ૧-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org