________________
ઉપદેશ અને અંતિમ વચન
૧૫
આ મહત્વપૂર્ણ પ્રકરણ-ગ્રંથ ઉપર એક વિશિષ્ટ વૃત્તિ રચવાની અમારી ભાવના નિર્વિદને પૂર્ણ થઈ છે અને તેના સંશોધનઆદિમાં પૂજ્ય ગુરુદેવને સુંદર સાથે સાંપડ્યો છે, તેને અમે જીવનનું પરમ સૌભાગ્ય -માનીએ છીએ.
- પર્યાપ્ત સંશોધન કરવા છતાં કોઈ ત્રુટિ રહી ગઈ હિોય તે વિશેષજ્ઞો કૃપા કરીને સુધારી લે અને તે બાબતની અમને જાણ કરે તે મહદ્ ઉપકાર થશે.
સર્વે જીવનું કલ્યાણ થાઓ, જૈન ધર્મને સદા જય થાઓ.
સં. ૨૦૨૧ના માગશર સુદિ બીજી . એકમ, વાર શનિ, તા. ૮-૧૨-૬૪
મુંબઈ,
}
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org