________________
ઉપદેશ અને અંતિમ વચન
૪૦૭,
(૪) જુગારનું દૃષ્ટાંત—એક રાજમહેલને ૧૦૦૮ સ્થ ંભો હોય અને તે દરેક થંભને ૧૦૮ સાંસા હાય અને તે દરેક હાંસને જુગારમાં જિતવાથી જ રાજ્ય મળે તેમ હાય, તા એ રાજ્ય કયારે મળે ?
(૫) રત્નનું દૃષ્ટાંત—સાગરમાં સફર કરતાં પેાતાની પાસે રહેલાં રત્ના જળમાં પડી ગયાં હોય, તે શેાધ કરતાં એ રત્ના પાછાં કયારે મળે ?
(૬) સ્વપ્નનું દૃષ્ટાંત——કોઇ ભાગ્યશાળીને રાજ્યની પ્રાપ્તિ કરાવે એવુ' શુભ સ્વપ્ન આવ્યુ. હાય અને તેથી રાજ્યની પ્રાપ્તિ થઇ હોય, એવું સ્વપ્ન લાવવાના ખીજા નિભ્રંગી મનુષ્ય પ્રયત્ન કરે, તે કયારે આવે ?
(૭) ચક્રનું દૃષ્ટાંત—સ્થંભના મથાળે ૮ ચક્ર અને ૮ પ્રતિચક્ર ફરતા હાય, તેના ઉપર એક પૂતળી ચક્કર ચક્કર ફરતી હાય, તેનું નામ રાધા, રથંભની નીચે તેલની કડાઈ ઉકળતી હાય, સ્થંભના મધ્યમાં ત્રાજવુ હોય અને તે ત્રાજવામાં ઊભા રહીને નીચે પડતા રાધાના પ્રતિષ્ઠિમના આધારે ખાણ મારીને તેની ડાખી આંખ વીંધવી હાય તા ક્યારે વીધાય?
(૮) ચ'નુ' દૃષ્ટાંત—અહીં ચ શબ્દથી ચામડા જેવી જાડી થઈ ગયેલી શેવાળ સમજવાની છે. કોઈ પૂનમની રાતે પવનના ઝપાટા આવતાં ચમ જેવી શેવાળના થાડા ભાગ આધા—પા થઈ ગયા હોય અને તેમાં એક છિદ્ર પડયું' હોય અને તેમાંથી કોઈ કાચમાએ ચંદ્રનું દશન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org