________________
શનિ-દ્વાર
૪૧ તે શ્રી જિનેશ્વરદેવનાં વચનનું શરણુ. જેમણે એ શરણ સ્વીકાર્યું, તેમને સંસાર ઝડ૫થી ઘટી ગયું અને તેઓ જન્મ-મરણની જંજાળમાંથી સદાને માટે મુક્ત થયા.
ચેનિઓનું સ્વરૂપ તથા નિઓની સંખ્યા જાણ વાને મુખ્ય હેતુ એ છે કે જીવને કર્મવશાત્ કેવા કેવા પ્રકારની અને કેટલી નિઓમાં ઉત્પન્ન થવું પડે છે અને ત્યાં તેમની હાલત કેવી થાય છે? તેનું ભાન થાય. એ દૃષ્ટિએ નિ–દ્વારમાં વિજ્ઞાન પણ છે અને ઉપદેશ પણ છે.
પંચ-દ્વારની પ્રરૂપણ અહીં પૂરી થાય છે.
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org