________________
પ્રાણ-દ્વાર
છ કરતાં શ્રોત્રેન્દ્રિય અધિક હોય છે, એટલે કુલ નવ પ્રાણ હોય છે, પરંતુ દશ પિકી મને બળ પ્રાણ તેમને હેતે નથી. કેટલાક સંમૂર્ણિમ મનુષ્યમાં વચનબળ હેતું નથી, તેથી આઠ પ્રાણ હોય છે. અને આવા મનુષ્ય શ્વાસોચ્છુવાસ પર્યામિ પૂરી કર્યા વિના મરી જાય તે તેમને સાત પ્રાણ પણ હોય છે. *
દેવ, નારક તથા ગજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને સંસી ગણવામાં આવે છે, કેમકે તેમનામાં દીર્ઘકાલિકી સંજ્ઞા યાને મન અવશ્ય હોય છે. આ સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીઓ ઉપર કહેલા દશેય પ્રાણોથી યુક્ત હોય છે.
અહીં એટલે ખુલાસે આવશ્યક છે કે જેને સામાન્ય અથવા એuસંજ્ઞા કહેવામાં આવે છે, એ તે સર્વે સંસારી જીને અવશ્ય હોય છે. તેના દશ પ્રકારે આ પ્રમાણે જાણવા : (૧) આહાર સંજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મિથુનસંજ્ઞા, (૪) પરિગ્રહસંજ્ઞા, (૫) ક્રોધસંજ્ઞા, (૬) માનસંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લેભસંજ્ઞા, (૯) એuસંજ્ઞા અને (૧૦) લોકસંજ્ઞા.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “શું એકેન્દ્રિય જીવોને પણ આહારાદિ દશેય પ્રકારની સંજ્ઞાઓ હેય છે?” તેને ઉત્તર જૈન શાસ્ત્રોએ હકારમાં આવે છે. તેઓ કહે છે કે “વનસ્પતિ પાણી પીએ છે, તે આહાર સંજ્ઞા છે. તે સ્પર્શથી સંકેચ પામે છે, તે ભયસંજ્ઞા છે. વેલડીઓ
* નવતત્ત્વ-અવયૂરિકાર ૭ જ પ્રાણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org