________________
પ્રાણ-દ્વાર
૩૭૧ વગેરેમાં પડવાથી કે પર્વત પરથી ઝંપાપત કરવાથી પણ આયુષ્યને શીઘ ક્ષય થાય છે અને મરણ નિપજે છે. (૬) સ્પર્શથી.
ચામડીને તાલપુટ વિષને સ્પર્શ થાય, અગ્નિને સ્પર્શ થાય કે ભયંકર સર્પાદિક ઝેરી વસ્તુને સ્પર્શ થાય કે વિષકન્યાદિને સ્પર્શ થાય તે આયુષ્યને શીધ્ર ક્ષય થાય છે અને મરણ નીપજે છે. (૭) આણુપ્રાણથી.
ધાસનું સંધન થવાથી. કેઈ ગળે ફાંસે ઘાલે તે શ્વાસનું રુંધન થાય છે અથવા ગળા કે નાકમાં કઈ પ્રકારની આડખીલી ઊભી થાય તે પણ શ્વાસનું રુંધન થાય છે. વળી રોગાદિ કારણોએ પણ શ્વાસનું રુંધન થાય છે અને તેથી આયુષ્યને શીઘ્ર ક્ષય થતાં મરણ નીપજે છે.
ગોવરું–રોગબળ.
આત્મપ્રદેશમાં જે પરિસ્પંદન થાય છે, તેને યોગ કહેવાય છે. આ પરિસ્પંદનને લીધે જ મન, વચન અને કાયાને લગતે વ્યવહાર શક્ય બને છે. તેમાં જે ગ– કિયાથી મનને લગતે વ્યવહાર શક્ય બને, તે મનેગ કહેવાય છે અને તેની ગણના પ્રાણમાં થાય છે. જે ગ– ક્રિયાથી વચનને લગતે વ્યવહાર શકય બને, તે વચનોગ કહેવાય છે અને તેની ગણના પણ પ્રાણુમાં થાય છે. તથા જે ગક્રિયાથી કાયાને લગતે વ્યવહાર શકય બને, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org