________________
માર
આયુષ્યના અંતિમ કાળમાં જેને બાહ્ય નિમિત્ત આવી પડે તેવું આયુષ્ય પણ સેપક્રમ જ કહેવાય. આવા કેઈ પણ બાહ્ય નિમિત્ત વિના જ જે આયુષ્યને ક્ષય થાય તે નિરુપકમ આયુષ્ય કહેવાય.
હવે જે અનાવર્તનીય આયુષ્ય છે, તેમાં બાહ્ય નિમિત્ત હેય પણ ખરું અને ન પણ હોય, એટલે કે તે સેપક્રમ અને નિરુપકમ એમ બંને પ્રકારનું હોય છે અને જે અપવર્તનીય આયુષ્ય હોય છે, એ તે સેપકમી જ હોય છે. અહીં એ સ્પષ્ટતા પણ આવશ્યક છે કે સેપક્રમ અપવર્તનીય આયુષ્યમાં અકાળે મરણ નીપજે છે, પણ સેપક્રમ અનાવર્તનીય આયુષ્યમાં તે માત્ર નિમિત્ત રૂપ બને છે, એટલે કે એ ઉપક્રમ આયુષ્યને ન્યૂન કરતા નથી.
બૃહસંગ્રહણમાં કહ્યું છે કેउत्तमचरमसरीरा, सूरनेरइया असंखनरतिरिआ । हुंति निरुवकमाउ, दुए वि सेसा मुणेअव्वा ॥
ઉત્તમ પુરુષ એટલે તીર્થકરે, ચક્રવર્તીએ, વાસુદે, પ્રતિવાસુદેવે અને બળદેવે વગેરે ચરમ શરીરી એટલે જેઓ તે જ ભવમાં મોક્ષે જવાના છે, એવા સ્ત્રી પુરુષ, દેવે, નારક, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તથા તિએ અનાવર્તનીય નિરુપક્રમ આયુષ્યવાળા હેય છે,
જ્યારે બાકીના સર્વ મનુષ્ય અને તિર્યંચ છ બને - પ્રકારના એટલે સેપક્રમ અને નિયમ આયુષ્યવાળી હોય છે.
છે. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org