________________
જીવ-વિચાર–પ્રકાશિત
અચ विगला संखिज्ज-समा, पणिदि-तिरि-मगुआ सत्तटु-भवा -सकाए उववज्जति य नारय-देवा नो चेव ।
ભાવાર્થ વિલેન્દ્રિય જીવે સંખ્યાતા હજાર વર્ષ સુધી અને - પંચેન્દ્રિય, તિય તથા મનુષ્ય સાત-આઠ ભવ સુધી પિતાની કાયામાં ઉત્પન્ન થાય છે. નારક અને દેવોને - સ્વકાસ્થિતિ નથી જ.
વિવેચન વિલેન્દ્રિય જીવે એટલે બે, ત્રણ અને ચાર ઈન્દ્રિ- યવાળા છે કે જેમને સામાન્ય રીતે કીડાઓ અને
જંતુઓ કહેવામાં આવે છે, તે મરીને પોતાની કાયમાં - એટલે બેઈન્દ્રિયવાળા મરીને બેઈન્દ્રિયવાળા તરીકે, ત્રણ
ઈન્દ્રિયવાળા મરીને ત્રણ ઈન્દ્રિયવાળા તરીકે તથા ચાર ઈન્દ્રિયવાળા મરીને ચાર ઈન્દ્રિયવાળા તરીકે સંખ્યાતા - હજાર વર્ષ સુધી ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બીજી કાયા - ધારણ કરે છે.
પંચેન્દ્રિય તિર્યંચે એટલે જલચર, સ્થલચર અને બેચરે મરીને પિતાની જ કાયમાં સાત કે આઠ વાર ઉત્પન્ન થાય છે. પછી અવશ્ય બીજે ભવ ધારણ કરે છે. - મનુષ્યનું પણ એમ જ છે.
અહીં સાત કે આઠ ભવ વિકલ્પથી કહેવાનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org