________________
૩પદ
જીવ-વિચાર–પ્રકાશિકા
ટૂંકમાં જ જણાવી છે, પરંતુ આ સંબંધી જેમણે વિશેષ જાણવું હોય તેમણે તે અંગેના ખાસ સૂત્રો જેવાં કેપ્રજ્ઞાપનાસૂત્ર, સંગ્રહણું વગેરેથી જાણી લેવા..
અમે શરીર-દ્વાર તથા આયુષ્ય-દ્વારમાં જે વિવેચન કર્યું છે, તે આ સૂત્રોના આધારે જ કર્યું છે, તેથી આ વિષયની જાણવા જેવી હકીકતો પ્રાય, તેમાં આવી ગઈ છે આમ છતાં આ વિષયમાં વિશેષ જોવા ઈચ્છનારે ઉપરનાં અને સૂત્રો અને ખાસ કરીને સંગ્રહણી અવશ્ય જેવી ..
li.ali
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org