________________
અાયુષ્ય-દ્વાર
આયુષ્ય કોડ પૂર્વ વર્ષ હોય છે તથા પક્ષીઓને પત્યેપમને અસંખ્યાતમે ભાગ કહે છે.
વિવેચન અહીં જલચર સંમૂર્છાિમ અને ગર્ભજ બંનેનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વ વર્ષનું સમજવું, કારણ કે અન્ય ગ્રંથમાં સંમૂર્ણિમ ઉર પરિસર્યું અને ભુજપરિસર્પોનું આયુષ્ય જુદું ગણાવ્યું છે, પરંતુ સંમૂર્ણિમ જલચરનું આયુષ્ય જુદું ગણવેલ નથી.
સંમૂચ્છિમ ચતુષ્પદનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪૦૦૦ વર્ષ, ઉર પરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પ૩૦૦૦ વર્ષ અને ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૨૦૦૦ વર્ષ હોય છે. સંમૂર્ણિમ પક્ષીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૨૦૦૦ વર્ષનું હોય છે.
ગર્ભજ પક્ષીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમને અસંખ્યાતમે ભાગ હોય છે.
જેન હિતેપદેશમાં જણાવ્યું છે કે પંચમ કાલ તથા ભરતક્ષેત્રને આશ્રીને પક્ષીઓનું આયુષ્ય નીચે પ્રમાણે હેય છેનામ
વર્ષ ૧ હંસ
૧૦૦ ૨ કાગડો ૩ ગીધ ૪ સારસ ૫ ક્રૌંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org